ભાજપા ની નેતા અને હિન્દુત્વ ના ઠેકેદાર બની ફરતા સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી દ્વારા ચલાવવા માં આવતા ડાન્સ બાર, રેસ્ટોરન્ટ માં પીરસાતું બીફ( ગૌમાંસ) બાબતે બજરંગદળ કે વિશ્વ હિન્દૂ પરિષદ આક્રમક બનશે કે ફક્ત ભાજપા ના ઇસારે વરસાદી જીવાત જેમ જ દેખાશે તે એક મોટો પ્રશ્ન?