નેશનલ હાઈવે -૨૭, ગોમટા ચોકડી પર અંધારૂ રહેતું હોવાથી નેશનલ હાઈવે ઓથોરીટીમાં હાઈ માસ્ટ ટાવર ઉભો કરી લાઈટીંગ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, તે રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ માસ્ટ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ થતા નેશનલ હાઈવે ઓથોરીટીનો ખૂબ ખૂબ આભાર...