About: http://data.cimple.eu/claim-review/117a61e0cbc93a9e02f1f36ba193c3dc4025dac33395857417d030b6     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ‘*’ નિશાન વાળી 500 રૂપિયાની નોટ અંગે જાણો આરબીઆઈએ શું જણાવ્યુ... 500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફૂદડી અથવા સ્ટાર ('*') ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યુ છે અને આ નોટના ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે. “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી નોટ છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી નોટ છે.” FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જ્યારે ગૂગલ પર સર્ચ કરતા અમને આરબીઆઈ દ્વારા 16 ડિસેમ્બર 2016ના તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “RBI એ નવા રૂપિયાની નંબર પેનલમાં વધારાના અક્ષર ‘*’ (સ્ટાર) ચિહ્ન રજૂ કર્યા છે. ડિસેમ્બર 2016માં 500/- મૂલ્યની બેન્કનોટ. આરબીઆઈએ 16 ડિસેમ્બર 2016ના રોજ મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં 'સ્ટાર' ચિહ્ન ધરાવતા ઈન્સેટ અક્ષર 'E' સાથે નવી 500 રૂપિયાના મૂલ્યની નોટો જારી કરવા અંગે એક પ્રેસ નોટ બહાર પાડી હતી.” તેમજ આરબીઆઈ દ્વારા આ અંગે માહિતી આપતી પ્રેસનોટ પણ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ પ્રેસનોટમાં જણાવ્યુ હતુ કે, “₹ 500 મૂલ્યની ‘સ્ટાર’ નિશાન વાડી બેંકનોટ પ્રથમ વખત જારી કરવામાં આવી રહી છે.” જે તમે નીચે વાંચી શકો છો. તેમજ વધુ સર્ચ કરતા અમને રૂપિયાના મૂલ્યની આ ‘સ્ટાર’ બેન્કનોટ. રૂ 10/-, રૂ. 20/-, રૂ. 50/- અને રૂ. 100/- પહેલાથી જ 2006 થી ચલણમાં છે. 'સ્ટાર' બેન્કનોટની રજૂઆતનું તર્ક અને યોજના 19 એપ્રિલ 2006 ના રોજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી જે માહિતી તેમણે પ્રેસનોટમાં વિગતવાર જારી કરી હતી. પરિણામ આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ 'સ્ટાર' બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં 'સ્ટાર' ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે. (જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software