About: http://data.cimple.eu/claim-review/539e6a181ffaff812c8323099b580909133ee9624e853f9054095aff     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check Contact Us: checkthis@newschecker.in Fact checks doneFOLLOW US Fact Check સોશ્યલ મીડિયા પર ફાઇટર જેટ વિમાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત છે. ફેસબુક યુઝર ‘સંપૂર્ણ સમાચાર સેવા’ દ્વારા “ભારત અમેરિકા ની ડિફેન્સ ભાગીદારી ની તાકાત…દુનિયાને આ પાવરફુલ મેસેજ છે કે નહીં?” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. આ પણ વાંચો : નાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે વાયરલ થયેલ ફાઈટર જેટ વિમાનના વિડીયોના કીફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા આ સુખોઈ 35 ફાઈટર પ્લેન હોવાનું જાણવા મળે છે. ઇમેજ સર્ચના પરિણામમાં, વિવિધ ટ્વિટર યુઝર્સે વાયરલ વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેની વિગતો અહીં અને અહીં છે . આ માહિતીને ધ્યાનમાં લઈને વધુ તપાસ કરતા YouTube વિડિઓ મળી આવ્યો. સુપરકાર બ્લોન્ડી નામની આ યુટ્યુબ ચેનલ પર 18 મે, 2021ના રોજ પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં ટોય જેટ ફાઇટર બતાવવામાં આવ્યું છે સાથે જણાવવામાં આવ્યું છે કે આ પ્લેન 500 kmph સુધી પહોંચી શકે છે. આ વિડિયોને ધ્યાન પૂર્વક જોતા વાયરલ વિડિયોમાં જોવા મળતા દર્શ્યો જોઈ શકાય છે. આ વિડિયોમાં, સુપરકાર બ્લોન્ડી યુટ્યુબર રમકડાના પ્લેનનું રૂપરેખાંકન અને વિગતો પ્રદાન જણાવે છે. તેમજ આ પ્લેનનો ફ્લાઇટ એરિયા વાયરલ વીડિયોમાં દેખાતા વિસ્તાર સાથે સામ્યતા ધરાવે છે. આ વિડિયોના વર્ણનમાં RC ફાઈટર જેટ ક્લબ નામની એક ખાસ રમકડાની ફ્લાઈંગ ક્લબ બહાર પાડવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવેલ છે. અહીંયા, આરસી ફ્લાઈંગ દુબઈ ક્લબની વિગતો તેની ઓફિશ્યલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે . 8 ઓક્ટોબર, 2017ના રોજ પોસ્ટ કરવામાં આવેલ RC ફ્લાઈંગ ક્લબ દુબઈ ભાગ 1 ટાઇટલ સાથે યુટ્યુબ વિડીયો જોવા મળ્યો હતો. રમકડાનું પ્લેન જ્યાંથી ઉડાન ભરે છે તે સ્થળ વાયરલ વિડિયોના લોકેશન સાથે ઘણું સામ્ય હોવાનું જાણવા મળે છે. ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડીયો ભારતનો નથી. આ એક રમકડાનું પ્લેન છે, જે રેડિયો સિગ્નલ દ્વારા કામ કરે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોને ભારત અને અમેરિકાની સંયુક્ત તાકાતના ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે. Our Source Youtube Video by Supercar Blondie, Dated: May 18, 2021 કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software