About: http://data.cimple.eu/claim-review/d5f39338381c2a4ea6ec1408018f1ec43e4f1992fc5c4033cc0f357f     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check Contact Us: checkthis@newschecker.in Fact checks doneFOLLOW US Fact Check Claim : એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગ Fact : દૈનિક જાગરણ દ્વારા “એક મહોલ્લા એક હોલિકા” નામથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર દૈનિક જાગરણ ન્યુઝ પેપરની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પેપેરના પહેલા પાના પર લખવામાં આવ્યું છે કે “એક મહોલ્લા એક બકરી” સાથે જ લખવામાં આવ્યું છે કે “આ વર્ષે બની શકે તો એક મહોલ્લા વચ્ચે એક બકરીની કુરબાની આપવી જેથી કહું ખચ્ચર ઓછું થશે અને પાણીનો બગાડ પણ અટકશે” ન્યૂઝચેકરને આ લખાણ ભ્રામક હોવાનું જણાયું છે. દૈનિક જાગરણ ન્યુઝ પેપરની વાયરલ તસ્વીર અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર ‘દૈનિક જાગરણ મોરાદાબાદ‘ દ્વારા 4 માર્ચના “એક મહોલ્લા એક હોલિકા” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન ન્યુઝ પેપેરનું પેજ જોવા મળે છે. અહીંયા, વાયુ પ્રદુષણ ફેલાતા અટકાવવાના પ્રયાસમાં જાનહિત માટે આ જાહેરાત દૈનિક જાગરણ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે. આ અંગે વધુ તપાસ કરતા દૈનિક જાગરણની વેબસાઈટ પર 8 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોઈ શકાય છે. જે મુજબ, દૈનિક જાગરણની ઝુંબેશ એક મોહલ્લા-એક હોલિકાના સહયોગમાં મંગળવારે સાંજે જિલ્લામાં સર્વત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી હતી. લોકોએ હોલિકાની પ્રદક્ષિણા કરીને તેની પૂજા કરી હતી. દૈનિક જાગરણની આ અનોખી પહેલ અંગે ટ્વીટર પર હરદોઈ પોલીસ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવેલ છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ‘એક મહોલ્લા એક હોલિકા’ના નારા સાથે ગત વર્ષની તુલનામાં 58 હોલિકા દહન સ્થળોમાં ઘટાડો થયો છે, તેમજ 140 સ્થાનો પર માત્ર છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી. એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના ન્યુઝ પેપરના કટિંગ સાથે છેડછાડ કરવામાં આવેલ છે. દૈનિક જાગરણ દ્વારા “એક મહોલ્લા એક હોલિકા” નામથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. Our Source Facebook Post Of Dainik Jagran Moradabad Activity, on March 4, 2023 Media Report Of Dainik Jagaran , on March 8, 2023 Tweet Of Hardoi Police, on March 7, 2023 કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software