બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું . આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ રીકવર ન થયું .હેક થવાનું કારણ ન મળ્યું. ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપની ને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ કમી ને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ મુજબ ચેકીંગ કર્યું તો એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ મેઈલ દ્વારા